ચીન ભારતની ઈશાન દિશાએ આવેલો એક વિશાળ દેશ છે. તે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. ચીન દેશનું બંધારણ સામ્યવાદી છે. અહીંના લોકો કન્ફયુસીયસ, તાઓ અને બૌદ્ધ ધર્મમાં માને છે. ચીન દેશનો ઇતિહાસ ખૂબ જુનો છે. તેમાં આવેલી ઐતિહાસિક ઇમારતોમાં ચીનની વિખ્યાત દિવાલ સૌથી જાણીતી છે.
રાજધાની: પેઇચિંગ
સૌથી મોટું શહેર: શાંગહાઈ
અધિકૃત ભાષાઓ: ચીની ભાષા(મંદારિન)
લોકોની ઓળખ: ચીની
સરકાર: સમાજવાદી ગણરાજ્ય
GDP (PPP): ૨૦૦૮ અંદાજીત
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૬): ૦.૭૬૨ · ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૯૪મો